DHRUTI'S BLOG
HAPPY READING :)
Monday, July 4, 2011
સમજ
અંતર્યામી તું એ ફક્ત મારી સમજ જ હતી
,
ઘડી એ મારા માટે એકદમ સહજ જ હતી
,
માગીશ હું એ બીકે તું ફરી પત્થર થઈ ગયો...
બાકી અહોભાવથી તારે દર્શને જ આવી હતી
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment