DHRUTI'S BLOG
HAPPY READING :)
Monday, July 4, 2011
ડર
મેન્ટલ અસાયલમમાં આજે ચુપકી હતી
,
ચોકીદારની ચેતવણી દિલમાં ચુભતી હતી
,
બોલ્યા તો મોકલી જ આપશે ઘરભેગા હવે ...
એ કલ્પના સહુને ક્યાંક ડરાવતી હતી.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment