એક શેઠાણી :
ઓહ્હ ગોડ અગેઇન આ દિવાળી આવી,
બટ હોલિડેઝ પરથી તો બાઈ ન આવી,
કુકિંગ અને ક્લીનીંગ જ કર્યું ત્યાં તો...
હાઉસમાં આ ગેસ્ટની પલટન આવી. :(
એક નોકરાણી :
થેન્ક ગોડ અગેઇન આ દિવાળી આવી,
મારે તો બોનસ ને હેપી હોલીડેઝ આવી,
ટેન ડેઝ કામ કરીને પછી મેમસાબ ...
મને જોતાંજ વદશે ...થેંક ગોડ તું આવી. :)
~ધૃતિ... :))
No comments:
Post a Comment