DHRUTI'S BLOG
HAPPY READING :)
Monday, July 4, 2011
કેમ?
દિવસે બારી બંધ ને
અંધારા કેમ રાખે
??
રાતે બારી ખોલે ને
અંધારા કેમ ઝાંખે
?
નિત્ય આભાસી ભ્રમને
મતિમાં કેમ રાખે
?
મનના તેજથી ખુદને
કોસો દૂર કેમ રાખે
?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment