Sunday, July 3, 2011

ધૃતિ નો મતલબ...

"તમારામાં કુદરતે દુઃખ ધારણ કરવાની શક્તિ – ધૃતિ રચેલી છે. આંબો છે. કેરી આવે. ત્રણ માસમાં ટનબંધી કેરી આવે, તોયે એ ‘લચી’ પડે છે, તૂટી જતો નથી. એ છે ધૃતિ અર્થાત ભાર વહન કરવાની શક્તિ. દુઃખને લઈને બળાપાવાળા ભાવથી ઊલટી તમારી ધૃતિ નબળી પડે છે."
– ડૉ. દોલતભાઈ દેસાઈ

No comments:

Post a Comment